×

સાબરકાંઠા વિષે

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર, રાખવામાં આવ્યું.

ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો સાબરકાંઠા

૩૮૬૯૭૨.૭૩ હેક્ટર
૧૪૦૩૨૯૧
૭૫.૭૫%
૪૫૬
૧૧૬૭૭૦૭
૨૩૭૧૫૮
૭૧૨
૧૨૬૨૯૬
૩૩૧૩૧૭

Locate on Map

Khedbrahma Vijaynagar Vadali Idar Himatnagar Prantij Talod

Hide Text